Gujarati News

Gujarati News

સમગ્ર ભારતની દવા બજારમાં ૧પ ફેબ્રુઆરીએ સરકાર સામે વિરોધ પ્રદર્શન: ગલી ગલી સે દિલ્‍હી તક હલ્લા બોલ : - એક જ દવાના ભાવ રીટેઇલર્સ કક્ષાએ અને કોર્પોરેટ કંપનીઓ (ઓનલાઇન - ચેઇન સ્‍ટોર્સ) માં અલગ-અલગ જોવા મળે છે...! મોલમાં વેચાતા કોસ્‍મેટીકસમાં પણ ઘણો બધો ભાવફેર? દવાના નાના વેપારીઓનું અસ્‍તિત્‍વ જોખમમાં હોવાનું જણાવતા AIOCDના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા અને રાજયના જોઇન્‍ટ સેક્રેટરી અનિમેષ દેસાઇ : - માનવીની જીંદગી અમૂલ્‍ય છે ત્‍યારે ડુપ્‍લીકેટ દવા બાબતે પણ સાવચેતી ખૂબ જરૂરીઃ દવાની કિંમતમાં વધુ ડીસ્‍કાઉન્‍ટ અને ડુપ્‍લીકેટ દવા એકબીજા સાથે સંકળાયેલા? કડક કાયદો જરૂરી : - સમગ્ર ભારતના દવાના દસ લાખ જેટલા વેપારીઓ ‘હલ્લા બોલ' માં જોડાશેઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટના હજજારો વેપારીઓ પણ સામેલ થશે access_time 2:20 pm IST