Gujarati News

Gujarati News

રાજકોટ શહેર-જીલ્લાના ૧રપ૦ મતદાન મથકોનું વેબકાસ્‍ટીંગ થશે ૩૦ ટકા એટલે કે ૯૦૦ થી વધૂ બૂથ ક્રિટીકલ જાહેરઃ ૧પ૬૦૦ દિવ્‍યાંગ તથા પ૪ હજાર ૮૦ કે તેથી વધૂ વયના મતદારો : દિવ્‍યાંગ-વયોવૃધ્‍ધ મતદારોને પોસ્‍ટલ બેલેટ બીએલઓ રૂબરૂ આપવા જશેઃ તેમના મત કેટલા દિવસ પહેલા મેળવી લેવા તે અંગે પંચ હવે ગાઇડ લાઇન જાહેર કરશે : જે બૂથનું વેબ કાસ્‍ટીંગ થશે તેનો મૂખ્‍ય કન્‍ટ્રોલરૂમ ડાયરેકટ કલેકટર પાસેઃ ફલાઇંગ-સ્‍ટેટીકસ વિડીયો સર્વેલન્‍સની કુલ ર૮ ટીમો : ફેક ન્‍યુઝ - એસ.એમ.એસ. વિગેરે બાબતે એક સ્‍પે. એડી. કલેકટરઃ કુલ ૧૭ પ્રકારના નોડલ ઓફીસરના ઓર્ડરો મોટી ઉંમરના કર્મચારીઓ અને સગર્ભાને ચુંટણી કામગીરી નહિ સોંપાયઃ પત્રકારોને વિગતો આપતા કલેકટર અરૂણ મહેશ બાબૂ access_time 3:18 pm IST