Gujarati News

Gujarati News

નવાગામમાં મટન-મચ્છીની દૂકાને ભેગા થતા કૂતરા હત્યાનું કારણ બન્યા : છગનને ચાર જણે પકડી રાખ્યો, એકે છરી ઝીંકી પતાવી દીધો: રાજકોટમાં વધુ એક હત્યાઃદોઢ વર્ષ પહેલા પણ માથાકુટ થઇ હતીઃ અસલમ ફકીરની દૂકાન પાસે ભેગા થતાં કૂતરાએ છગનના કાકા સામતભાઇને બટકુ ભર્યુ હોઇ અને હાલમાં કૂતરાનો ત્રાસ ખુબ વધી ગયો હોવાથી તે અંગે છગન, તેનો ભાઇ મોતી ઠપકો આપવા જતાં ચડભડ થઇ ને છગન ભરવાડની લોથ ઢળી : હત્યાનો ભોગ બનનારના ભાઇ મોતી ઝાપડાની ફરિયાદ પરથી મટન-મચ્છીના ધંધાર્થી અસલમ ફકીર, કાદરશા, અસલમના સગા ગુલામહુશેન, મિત્રો ધર્મેશ પરમાર અને રવિ પરમાર સામે કુવાડવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઃ એક આરોપી અસલમ પર પણ હુમલો થતાં સારવારમાં: ચાર સકંજામાં access_time 3:19 pm IST