Gujarati News

Gujarati News

  • અમુલ ડેરીમાં કોંગીએ ભાજપનો સફાયો કર્યો : અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગીનો સપાટો : તેના ૮ સભ્‍યો ચૂંટાઇ આવ્‍યાઃ ભાજપના ૨ ધારાસભ્‍યો હારી ગયાઃ જયારે ૪ ભાજપના નેતા જીત્‍યા access_time 5:27 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી 'સેપ્ટિક શોક'માં : આર્મી હોસ્પિટલે કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મેડિકલ કન્ડિશન વધુ બગડી છે. તેઓ ફેફસાના ઇન્ફેકશનને લીધે 'ડીપ શોક'માં ચાલ્યા ગયા છે. સ્પેશિયાલિસ્ટોની ટીમ તેમને સારવાર આપી રહી છે. તેઓ સતત ડીપ કોમામાં અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે access_time 12:55 pm IST

  • અમદાવાદની ભાગોળે બાવળા ચાંગોદર અને સરખેજ પંથકમાં અતી ભારે વરસાદ ચાલુ : રસ્તા ઉપર પાણી ભરાયા : અમદાવાદમાં અતિ ભારે વરસાદ ચાલુ છે access_time 4:25 pm IST