Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરમાં મિમિક્રી-ડાન્સ અને જાદુના ખેલ કરીને ફંડ એકત્ર : ૧૮ સ્ટ્રેચર અર્પણ

 જામનગર :  મિમિક્રી, ડાન્સ સાથે જાદુના ખેલનો પ્રોગ્રામ કરીને કલાકારોએ જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંધ હોસ્પિટલમાં સ્ટ્રેચર અર્પણ કર્યા છે. કલા થકી સેવા કરવાના અભ્યાન સાથે જામનગરના જાદુગર રોબર્ટ અને દિપકભાઈ દવે અને તેના સાથી કલાકારોના સહયોગથી યોજાયેલા જાદુ એ રંગ મિમિક્રી ઔર ડાન્સ કે સંગ કાર્યક્રમથી એકત્રિત કરાયેલ ફંડ દ્વારા ૧૮ નંગ સ્ટ્રેચર અર્પણ કરવામાં આવ્યા છે.(તસવીરોૅં : કિંજલ કારસરીયા, જામનગર)

(11:18 am IST)