Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 2,10,932 સેમ્પલ લેવાયા છે

(8:53 pm IST)