Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હાજીભાઈ મિર્ઝા યોગ સ્‍ટુડિયોની મુલાકાત

 સાવરકુંડલા : હાજીભાઈ મિર્ઝા કે જેઓ ૩ ટર્મ થી કોર્પોરેટર તરીકે મકતમપુર જુહાપુરામાં ચૂંટાય છે. તેઓએ પોતાના સ્‍વાસ્‍થ્‍ય સંબધી માર્ગદર્શન માટે પરંપરા યોગ સ્‍ટુડિયોની મુલાકાત લીધી સાથે બહાદુરખાંન પઠાણ કે જેઓ ગુજરાત સહકારી કો. ઓપરેટિંવનાં ચુંટાયેલા ડાયરેક્‍ટર છે. અને ફિશરીજ અને કૃષી વિભાગ ગાંધીનગર નાં ડેવલોપર છે. તેઓ પણ GSSEOનાં સલાહકાર તરીકે જોડાયા છે

(1:30 pm IST)