Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગોંડલમાં મરચાની ભરચક આવક

 ગોંડલ : મરચા નું હબ ગણાતાં ગોંડલ માં સિઝન ની શરુઆત માં ભારે આવક થતાં વિખ્યાત ગોંડલીયા મરચાં થી ઉભરાઈ રહયું છે. યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા એ જણાવ્યું કે તા.૨૬ નાં મરચાંની  ૫૦ હજાર થી વધું  ગુણી આવક થવાં પામી છે.મરચા નાં ૨૦ કિલો નો ભાવ રૂ.૯૫૧ થી રૂ.૨૭૫૧ સુધી બોલાઇ રહ્યા છે.ભારે આવક ને કારણે હાલ આવક બંધ કરાઇ છે.(તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય)

(11:53 am IST)