Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રામોદમાં અર્જુન ખાટરિયાનું મતદાનઃ વિજયનો વિશ્વાસ

રાજકોટ તા.૧ : જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ અને કોટડાસાંગાણી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારશ્રી અર્જુન ખાટરિયાએ ગઇકાલે વતન રામોદ ખાતે મતદાન કર્યુ હતુ. તેઓ સતત ૩ વખતથી જિલ્લા પંચાયતમાંથી ચૂટાય તેમણે ચોથી વખત પણ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છે.

(12:05 pm IST)