Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

હલેન્‍ડામાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો

આટકોટ : હલેન્‍ડા ગામે ઘણી એસટી લોકલ  હોવા છતાં ય ઉભી રાખતા નથી ત્‍યારે વિદ્યાર્થી  રોષે ભરાયા અને આંદોલન પર ઉતરી પડયા હતા. અને આટકોટ તરફથી આવતી તમામ બસોને અડધી કલાક થંભાવી દેવામાં આવી હતી. સરપંચ વનરાજભાઇ તથા રામભાઇ સહિતના આગેવાનો આવી  રાજકોટ જસદણ સહિતના ડેપોમા લેખીત રજુઆત કરીશ અને આનો ઉકેલ બે દિવસમાં ન આવે તો આંદોલન કરીશું તેવું જણાવ્‍યુ હતુ. વિદ્યાર્થીઓએ એસટીને જવા દીધી હતી. સરધારમાં પણ ઘણી બસો ઉભી રાખતા નથી તેવું પણ લોકોએ જણાવ્‍યું હતું.

 

(1:18 pm IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST

  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST