Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગોંડલ યાર્ડમાં મજુરીના ભાવ વધારાની માંગ : ઘઉંની હરરાજી બંધ

ગોંડલ,તા. ૧: ગોંડલ નવા યાર્ડમાં મજૂરોએ મજુરીની ભાવ વધારાના માંગ કરતા મજૂરી બંધ કરાય હતી અને જેને લઇને ઘઉંની હરરાજી બંધ થઇ હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભાજાણી-ગોંડલ)

(1:26 pm IST)