Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જામકંડોરણામાં વધુ એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયો

જામકંડોરણા,તા.૧: કાલે શુક્રવારે વધુ એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયો હતો. જામકંડોરણામાં લલીતભાઇ બનેસંગ ખરવડ (ઉવ.૪૨)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ રીપોર્ટ પોઝીટીવ આવતા જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તથા આરોગ્યની ટીમે કામગીરી હાથ ધરી હતી. આ સાથે જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસનો આંક ૪૧ પર પહોંચી ગયો છે.

(11:12 am IST)