Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પ્રભાસ પાટણ ટ્રાફીક પોલીસને બુલેટની ફાળવણી

 પ્રભાસ પાટણઃ ટ્રાફીક પોલીસને સરકાર દ્વારા નવી બુલેટ ફાળવવામાં આવેલ છે જેથી ટ્રાફીકમાં ફરજ બજાવતા પોલીસના જવાનો સારી રીતે ફરજ બજાવી શકશે તેમજ કોઇ ટ્રાફીકનાં નિયમનો ભંગ કરીને ભાગવાની કોશીષ કરશે તો ઝડપથી પકડી શકાશે. બુલેટની ફાળવણી કરવામાં આવી તે તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:24 am IST)