Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભાવનગરમાં કોરોનાના ૨૦ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧: ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન  કોરોના ના વધુ ૨૦ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં ૧૯ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૧ કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેર એ ભાવનગરગ્રામ્‍યમાંથી એક પણ દર્દી  ડિસ્‍ચાર્જ થયેલ નથી. હવે  ભાવનગરમાં કોરોના ના એક્‍ટિવદર્દીઓની સંખ્‍યા ૧૯૦ રહેવા પામી છે.

(9:54 am IST)