Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોડીનારના છારા ગામે ચોરી કરનારા ઝડપાયા

જૂનાગઢ : કોડીનારના છારા ગામે આવેલ સાપુરજી પાલનજી કમ્‍પનીમાં કોન્‍ટ્રાકટનું કામ કરતી ટોયોનો કમ્‍પનીના રૂ સાડા પાંચ લાખની ચોરીમાં કોડીનાર પોલીસે નફીસ ઇકબાલ હલાય. જગદીશ ભુપતભાઇ વાળા રે. સરખડી, ઉત્તમ શંશિકાન્‍ત ચૌહાણ રે. કણજોતર, ધૂપાલ નારણવાળાની ધરપકડ કરી કોર્ટમાં પાંચ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટ દ્વારા રિમાન્‍ડની માંગણી ફગાવી જૂનાગઢ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.

 

(10:38 am IST)