Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગરમાં ફલેટમાં જુગાર રમતા ૬ સ્ત્રી-પુરૃષ ઝડપાયા

જામગનર,તા. ૧ઃ શહેરમાં શરૃ સેકશન રોડ, માહી દુધ ડેરીની સામેની શેરીમાં કોનીક ટાવરમાં રહેતી સાઇનાબેન સલીમભાઇ માલાભાઇ કુરેશીના ફલેટમાં ચાલતા જુગારના અખાડામાં જુગાર રમતા રૃ.૩૬૮૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૃ.૨૫૫૦૦/- મળી કુલ રૃ.૬૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે

(૧)સાઇનાબેન સલીમભાઇ માલાભાઇ કુરેશી રહે,સરૃ સેકશન રોડ, કોનીક ટાવર (૨)સુમૈયાબેન ઉર્ફે છોટી વસીમભાઇ કાસમભાઇ તુરીયા રહે. ધોરાજી, જી.રાજકોટ હાલ જામનગર (૩)દિપેશભાઇ ઉર્ફે દિપક પ્રાગજીભાઇ મંગે રહે.દિ. પ્લોટ-૪૯ રોડ,(૪) મુસ્તાકભાઇ સલીમભાઇ રફાઇ રહે. સરૃ સેકશન રોડ, કોનીક એપાર્ટમેન્ટ, બ્લોક નંબર ૪૦૧, (૫) અકબરભાઇ અબાસભાઇ ખફી રહે. મસીતીયાગામ, (૬) ગુલામહુશૈન હાજીભાઇ ખફી રહે. ખોજાગેઇટ, ટીટોડીવાડી, ને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ કે.કે. ગોહીલની સુચના થી પો.સ.ઇ.આર.બી.  ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા,  હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા,ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા,  રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા,ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:39 am IST)