Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ખીરસરા : શ્રી ખીરેશ્વર મહાદેવના દર્શન કરતા ધારાસભ્‍ય લાખાભાઇ

 પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વીરેશ્વર મહાદેવ ને જલાભિષેક પુજા અર્ચના કરી આશિર્વાદ લેતા  રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા સરપંચ મુકેશભાઇ મકવાણ સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પિતા હરીબાપા સરવૈયા નરશીભાઈ વાગડીયા ગ્રામપંચાયત સભ્‍ય મુકેશભાઇ સાગઠીયા મનજીભાઈ સાગઠીયા ગૌરક્ષક વિશાલભાઈ વાગડીયા રવજીભાઈ ગુજરાતીએ લીધા હતા. (તસ્‍વીર : બી.એમ. ગોસાઇ, ખીરસરા)

(11:44 am IST)