Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદરે લમ્પી રોગચાળાને અંકુશમાં લેવા રાજય અને દેશને નવો રાહ ચીંધ્યો : પરસોતમભાઇ રૃપાલા

કેન્દ્રીય મંત્રીએ લમ્પી સ્કિન ડીસીઝ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી : નેહલબેન કારાવદરા દ્વારા ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ પશુસેવાની કામગીરીને બીરદાવી

(1:24 pm IST)