Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા: એક દર્દીને ડિસ્ચાર્જ કરાયો

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 201 રહેવા પામી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગરમાં આજે કોરોના ના વધુ 12 કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 11 અને ભાવનગર ગ્રામ્ય માં 1 કેસ નોંધાયા છે. આજે  ભાવનગર ગ્રામ્ય માંથી એક  દર્દી  ડિસ્ચાર્જ થયેલ છે. હવે  ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 201 રહેવા પામી છે.

(8:01 pm IST)