Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ધોરાજીના પીપળીયા ગૌચર જમીન પ્રશ્ને આવેદન :

ધોરાજી : પીપળીયા ગામ ની સર્વે નંબર ૫૫ પૈકી વાળી જમીન શરત ભંગ બદલ ખાલસા કરી ગ્રામ પંચાયત ને  સોપવા માંગણી ઉઠી છે. સીમતળ મા આવેલ સર્વે નંબર વાળી ગૌચર ની જમીન માથી જંગલ ખાતા ની એન્ટ્રી રદ કરીને તે જમીન પીપળી ગ્રામ પંચાયત ને સોંપવા પીપળીયા ગ્રામ પંચાયત નુ ગૌચર પરત આપો તેવી માંગ સાથે પીપળીયા ગામ ના લોકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયુ હતુ તે તસ્વીર.

(10:36 am IST)