Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા :

વાંકાનેર અને તાલુકાના ૩૪-૧૪ તથા કુવાડવાનાં ૪ર ગામોને પીવા ત્થા સિંચાઇ માટેનું પાણી પુરૂ પાડતા મચ્છુ-૧ ડેમ કે જેનું ક્ષત્રફળ ૧૪ માઇલનું અને તેની જમીનથી ૪૯ ફુટ ઉંડાઇ ધરાવતા આ ડેમ માત્ર અઠવાડીયાના ઉપરવાસના વરસાદી પાણીએ ભરપુર ભરી દીધા બાદ આજે ૮ ફુટ ઓવર ફલો થતા વાંકાનેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા ડેમના પાણીના વધામણા કરવા ડેમ-૧ ઉપર પહોંચી ગયેલ ત્યારે વાંકાનેરના સીનીયર અકિલાના પ્રતિનિધી મહમદભાઇ રાઠોડ, ગુજરાત દર્શનના અસરફ બાદી સરાફુદીન માથકી ફારૂકભાઇ અને તેની ટીમે પણ ઓવરફલોનો નજારો માણ્યો હતો.

(12:22 pm IST)