Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમરેલી જીલ્લામાં સર્વત્ર વરસાદથી મકાનોમાં પાણી ઘુસ્યા

અમરેલીઃ જીલ્લામાં સર્વત્ર નવી ટીંબીથી જૂની જુની વચ્ચેનો રસ્તો બંધ છે. દાતરડી ડેમના ૧૨ દરવાજા ખુલ્યા છે. કુંભનાથ સુખનાથ મંદિરમાં પાણી બાળકને સલામતી માટે બેરલ ઉપર બેસાડી દીધું લોકોએ બહાર કાઢ્યુ મંદિરમાં પણ પાણી બે ફુટ ઘૂસી ગયું હતું. નેશનલ હાઇવે રાજુલા મહુવામાં અનેક વાહનો માટી કામમાં જમીનમાં ભરાયા છે. (અહેવાલ-તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:04 pm IST)