Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જામનગરમાં નવરાત્રીને વધાવવા ગરબામાં અવનવી કૃતિઓ આકર્ષણ રૂપ

.. જામનગર : હવે નવરાત્રીના જુજ દિવસો બાકી છે અને વરસાદી માહોલમાં નવરાત્રીમાં માટીના ગરબા બનવતા કુંભાર કારીગરને જ ખબર હોય તડામાર તૈયારીમાં બાળકો તેમજ તેમના પરિવાર દ્વારા ગરબા બનાવી રહ્યા છે આ વખતે જામનગરની પ્રખ્યાત બાંધણી ઘરચોળા મોર પીછ જેવી અવનવી આકૃતિ રજૂ કરી ગ્રાહકને આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા જામનગર)

(1:06 pm IST)