Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પોરબંદરઃ ગાંધી જયંતીના બીજે દિવસે જોગાનુજોગ વિક્રમ સંવત મુજબ ગાંધીજીનો જન્મદિન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. આવતીકાલે રજી ઓકટોબરે અંગ્રેજી મહિના કેલેન્ડર ઇ. સ. મુજબ પૂ. ગાંધીજીનો જન્મદિન છે. પરંતુ આ વર્ષે જોગાનુજોગ રજી ઓકટોબરે પૂ. ગાંધીજીના બીજે દિવસે રેટીયા બારસે વિક્રમ સંવત ગુજરાતી કેલેન્ડર મુજબ પૂ. ગાંધીજીનો જન્મ દિન છે.

રેટીયા બારસે તા. ૩જી ઓકટોબરે કીર્તિ મંદિરે સાંજે સર્વધર્મ પ્રાર્થના સભા અને રેટીયો કાંતણ યજ્ઞના આયોજન કરેલ છે.

(1:09 pm IST)