Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જૂનાગઢમાં સમાજ કલ્યાણ મંત્રીનું સન્માન બિલનાથ મંદિરે પુજન કર્યું

 જૂનાગઢ : રાજ્યના સમાજકલ્યાણ મંત્રી આરસી મકવાણા, જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા તેઓનું અદકેરૂ સ્વાગત કરાયું હતું. એ વેળાની તસ્વીરોમાંશ્રી મકવાણાને પુષ્પયગુચ્છ આપી આવકારતા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી કિરીટ પટેલ તેમજ બિલનાથ મહદેવ મંદિરે પુજન કરતા શ્રી મકવાણા સાથે ભાજપના પ્રભારી ધવલભાઇ દવે, શહેર ભાજપના પ્રમુખશ્રી પુનિત શર્મા, સહિતના સંપૂર્ણાનંદબાપુ સાથે તેમજ સર્કીટહાઉસ ખાતે મોમેન્ટો આપીશ્રી મકવાણાનુ સન્માન કરતા કિરીટ પટેલ સાંસદ રાજેશ ચુડાસમા શ્રી જી.પી.કાઠી તેમજ રામશીભાઇ ભેટારીયા સહિતના નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી , તસ્વીર મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:10 pm IST)