Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ધોરાજી પોલીસે ચાર મહિલા સાથે આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા :

ધોરાજી : જુના ઉપલેટા રોડ નળીયા કોલોનીમાંથી ચાર પુરૂષ અને ચાર સ્ત્રીઓને પૈસા પાના વતી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા (૧) સિકંદર ઇકબાલભાઇ ગામેતી  સંધી( ઉ.વ.૩૦) રહે.ધોરાજી નળીયા કોલોની બ્લોક નં-એ-૬ બીજો માળ  (૨) યાસીન હારૂનભાઇ ઠેબા સંધી (ઉ.વ.૩૨) રહે ધોરાજી કુંભારવાડા વડલી ચોક  (૩) સોહિલ સુલતાનભાઇ નથવાણી  ખોજા (ઉ.વ. ૨૮) રહે. ધોરાજી કુંભારવાડા ભુતનાથ મંદિર પાસે (૪) અસ્પોક જીવાભાઇ મન્સુર પિંજારા (ઉ.વ.૨૦) રહે. ધોરાજી કુંભારવાડા બાદલાશા કોલોની સામે (૫) જરીનાબેન વા/ઓ કરીમભાઇ જુમાભાઇ ગામેતી સંધી ઉં,વ૪૮ રહે ધોરાજી નળીયા કોલોની (૬) ફરીદાબેન અજીજભાઇ તરપદા  પીંજારા (ઉં.વ ૪૦) રહે ધોરાજી નળીયા કોલોની બ્લોક નં બી-૫  (૭) ઝુબેદાબેન હારૂનભાઇ ઠેબા સંધી (ઉ.વ.૪૫) રહે ધોરાજી કુંભારવાડા વડલી ચોક  (૮) રોશનબેન ડો/ઓ ઇબ્રાહીમભાઇ મેઘરા   સંધી (ઉ.વ.૫૦)  રહે જામનગર ધરાનગર બે ખોડીયાર કોલોની બકાલા મારર્કીટની બાજુમાં ને  રૂપીયા ૧૦,૧૯૦ સાથે ઝડપી લીધા હતા.  કામગીરી કરનાર  એચ.એ.જાડેજા પો ઇન્સ  રમેશભાઇ બોદર એ.એસ.આઇ  રવજીભાઇ હાપલીયા, પો.હેડ. કોન્સ  બાપાલાલ ચુડાસમા,  પ્રદિપસિહ ચુડાસમા, પો.કોન્સ સહદેવસિંહ ચૌહાણ પો.કોન્સ  શકિતસિંહ જાડેજા, પો.કોન્સ વુમન પો.કોન્સ જાગૃતિબેન સોલંકી વિગેરે સ્ટાફ રોકાયો હતો. ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે (તસ્વીર  : કિશોરભાઈ રાઠોડ)

(1:15 pm IST)