Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ભીખુભાઈ દલસાણીયા ધાર્મિક કાર્ય માટે ધ્રોલ આવ્યા

ધ્રોલ: ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી અને હાલ બિહારનો હવાલો સંભળી રહેલા શ્રી ભીખુભાઈ દલસાણીયા ના માતુશ્રીના આજે શ્રાદ્ધ નિમીતે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ધ્રોલ ખાતે ભીખુભાઈ દલસાણીયાના નિવાસ સ્થાને ટૂંકી મુલાકાત લીધી. જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભરતભાઈ દલસાણીયા, જામનગર ભાજપના આગેવાન અને ભાજપ ટીમ સાથે મુલાકાત કરી હતી તેની તસ્વીર નજરે પડે છે... (સંજય ડાંગર)

(5:51 pm IST)