Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

બગસરાના મોટા મુંજીયાસર ગામે પાંચ લાખના ખર્ચે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું

બગસરાના મોટા મુંજીયાસર ગામ ની અંદર દલિતવાસમાં  પરસોતમભાઇ રૂપાલાની ગ્રાન્ટ માંથી દલિતવાસમાં સાંસ્કૃતિક હોલનું ખાતમુરત કરવામાં આવ્યું જેમાં ધારી બગસરા મતવિસ્તારના ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા તેમજ ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણી ઉપસરપંચ નારણભાઈ વઘાસિયા  ગામના અગ્રણી મધુભાઈ વેકરીયા ગોબરભાઇ વેકરીયા ગોપાલભાઈ રાઠોડ પ્રવીણભાઈ રાઠોડ મુકેશભાઈ રાઠોડ બગસરા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નાગજીભાઈ રાઠોડ અશોકભાઈ  પરમાર નાગજીભાઈ પટોળીયા રમેશભાઈ પટોળીયા ખોડાભાઈ રાઠોડ કાળુભાઈ રાઠોડ  ભરતભાઈ મકવાણા સુનિલભાઈ રાઠોડ તેમજ ગામના અગ્રણી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(12:32 am IST)