Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વાંકાનેરમાં બાળાઓની સિંહની સવારી

 વાંકાનેર : વાંકાનેર જીનપરા ક્રિષ્‍ના ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓની સિંહની સવારી સાથે રાક્ષસનું દહન, કરાયુ હતું. આ ગરબી મંડળના સંયોજક રમેશભાઇ મકવાણા અને એની ટીમ આ ગરબીનું સુંદર આયોજન કરેલ હોઇ, લોકોની મોટી ભીડ જોવા મળી હતી. (તસ્‍વીર - અહેવાલ : મહમદભાઇ રાઠોડ વાંકાનેર)

 

(11:35 am IST)