Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

બેટ દ્વારકામાં મેગા ઓપરેશનમાં પહેલો રાઉન્ડ પૂરો : કુલ 21 સ્થળોએ દબાણ હટાવાયું

55 હજાર ફૂટથી વધુ જગ્યા ખુલી થઇ :કરોડોની કિંમતી જમીનો, ગૌચર તથા સરકારી ખરાબા અને ગામતળની જમીનો પર થયું હતું દબાણ :અનેક સ્થળોએ વંડાઓ બાંધી રખાયેલ જેથી ભવિષ્યમાં સિગ્નેચર બ્રિજ થાય ત્યારે જમીનોના ભાવ વધે તો વેચાય !!:હજુ કેટલાક દિવસ પોલીસ બંદોબસ્ત રહેશે :આવતીકાલે ડિમોલિશન થવાની સંભાવના નથી :આગામી દિવસોમાં બેટ દ્વારકા જેવું ઓપરેશન જિલ્લામાં અથવા બેટમાં ફરી થાય તો નવાઈ નહીં

 

(10:31 pm IST)