Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે રાજકોટ જેલ ધકેલાયો.

મોરબી એલસીબી ટીમે કરી કાર્યવાહી.

મોરબી એલસીબી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઈન કરીને મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે કરવામાં આવ્યો છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરતા સામાવાળા સંજયકુમાર ધમાભાઇ સાબળીયા (ઉ.વ.૨૫) રહે ચોરવીરા તા. સાયલા વાળો ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને પાસા એક્ટ  તળે ડીટેઈન કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ધકેલવામાં આવ્યો છે.

(11:33 am IST)