Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામનગરના ભાટની આંબલી વિસ્તારમાં ફ્રીજ - એસી રીપેરીંગની દુકાનમાં ભયાનક આગ ભભૂકી

ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો :આગ પર કાબુ મેળવવા કવાયત: મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા

જામનગરના ભાટની આંબલી વિસ્તારમાં ફ્રીજ એસી રીપેરીંગની દુકાનમાં ભયાનક આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભીષણ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી આગની ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

 

(10:30 pm IST)