Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

લાઠીના ગુન્‍હામાં ૮ મહિનાથી ફરાર આરોપી વિરાજ ઝડપાયો

અમરેલી તા. ૩૦ : લાઠી પોલીસ સ્‍ટશેન પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪ રર૦ર૦૮/ર૦રર પ્રોહી. કલમ ૬પ (એ) (ઇ) ૧૧૬ બી, ૯૮ (ર), ૮૧ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ૮ માસથી નાસતો ફરતો હોય, વિરાજ ઉર્ફે માઘો પ્રવિણચંદ્ર રાણા, ઉ.૩૦, રહે.નારાયણનગર, આંબરડીપરા, દામનગરને ઝડપી લેવાયો છ.ે

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્‍સ. એ. એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ, તથા  એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા, પો.કોન્‍સ. તુષારભાઇ પાંચાણી, નિકુલસિંહ રાઠોડ, ભાવિનગીરી ગોસ્‍વામી દ્વારા કરવામાં આવેલ છે.

(11:29 am IST)