Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ખાંભા તથા ધારીના ગુન્‍હાનો ફરાર આરોપી પકડાયો

અમરેલી,તા. ૩૦ : ખાંભા પાોલીસ સ્‍ટેશન પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૫૨૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫ (એ) (એ), ૧૧૬ (બી), ૯૮ (૨) મુજબ તથા (૨) ધારી પોલીસ સ્‍ટેશન એ પોર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૬૭૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામનો આરોપી નાસતો ફરતો હોય, ખાંભા ટાઉન ખાતેથી અનુ. જીવાભાઇ ખાખડીયા (ઉવ.૩૦) રહે. મુળ ધારી, હીમખીમડીપરા હાલ રહે. ભાવનગરને ઝડપી ધારી પોલીસને સોંપી દીધો છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્‍સ. સુખદેવભાઇ ગોંડલીયા, પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

(11:56 am IST)