Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જુનાગઢમાં ચુંટણી સ્‍ટાફ ફરજ ઉપર

 જુનાગઢઃ કાલે જુનાગઢ જીલ્લાની યોજાનાર ચુંટણી માટે સ્‍ટાફને કામગીરી સોંપવામાં આવતા કર્મચારીઓ પોતપોતાના ફરજના સ્‍થળે જવા રવાના થયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:43 pm IST)