Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલમાં સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું

ગોંડલ : તસ્‍વીરમાં સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે અક્ષર મંદિરે સંતોએ મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:38 am IST)