Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલમાં ગીતાબા-જયરાજસિંહ જાડેજા-જયોતિરાદિત્‍યસિંહે મતદાન કર્યુ

ગોંડલ : આજે સ્‍વામીનારાયણ ગુરૂકુળ ખાતે ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા  તથા જયોતિરાદિત્‍યસિંહે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:52 am IST)