Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વાંકાનેર-કુવાડવા બેઠક માટે એક કલાકમાં ૪.૯૮ ટકા મતદાન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧: ૬૭-વાંકાનેર કુવાડવા વિધાનસભાના શહેરી વિસ્‍તારમાં તમામ બુથ ઉપર ભારે ઉત્‍સાહ પુર્વક મતદાન તમામ બુથો પર મતદારોએ લાંબી લાઇનો લગાવી હતી.  મતદાનના પ્રારંભે પ્રથમ એક કલાકમાં જ ૧૪૦૧૦ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરેલ જેમાં ૯પ૩૦ પુરૂષો તથા ૪૪૮૦સ્ત્રીઓએ પોતાનો મત ઇવીએમમાં કેદ કરેલ છે. પ્રથમ એક કલાકમાં ૪.૯૮ ટકા મતદાન થયેલ છે.

(11:52 am IST)