Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કચ્‍છમાં પ્રારંભે પ.૬% મતદાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : કચ્‍છની છ બેઠકો પર સવારે એક કલાકમાં ૯ વાગ્‍યા સુધીમાં પ.૦૬ ટકા મતદાન થયું છે. અબડાસા વિધાનસભામાં સૌથી વધરે ૭ ટકા મતદાન થયું અંજાર વિધાનસભામાં પ.૮પ ટકા મતદાન થયું છે.

જિલ્લા મથક ભુજમાં પ.ર૧ મતદારોએ પણ સવારે વહેલા મતદાન કર્યુ પૂર્વ કચ્‍છના મુખ્‍ય મથક ગાંધીધામમાં ૩.૧૧ ટકા સાથે મતદાન ઓછું રહ્યું  માંડવી મુંદ્રા બેઠક પર પ.રપ ટકા તો રાપરમાં ૪.૩પ ટકા મતદાન થયું સવારે પહેલા એક કલાકમાં જ કચ્‍છમાં સરેરાશ પ.૬ ટકા મતદાન થયું છે.

(11:54 am IST)