Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિંછીયા ખાતે કુંવરજીભાઇ બાવળિયાએ મતદાન કર્યું

જસદણઃ જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ વિંછીયાની સરકારી શાળા ખાતે મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી)

(12:01 pm IST)