Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધોરાજી મતક્ષેત્રમાં એક સાથે ૧૧ એવીએમ મશીનમાં ખોટકો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧ : વિધાનસભા ધોરાજી મત ક્ષેત્રમાં એક સાથે ૧૧ એવીએમ મશીનમાં ખાટકો આવ્‍યો હતો જેથી ચૂંટણી અધિકારીએ તાત્‍કાલીક તાબડતોબ મશીનો બદલાવા સક્રિયતાની કામે લાગ્‍યા હતા તમામ બુથમતો એ એવીએમ મશીનો તાત્‍કાલીક પહોંચે તે બાબતે પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(1:47 pm IST)