Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વી ફોર વિકટ્રીઃ પ્રચંડ જીતના વિશ્વાસ સાથે કાનગડ દંપતિનું મતદાન

 રાજકોટઃ શહેરની વિધાનસભા-૬૮માં ભાજપ ઉમેદવાર ઉદયભાઇ કાનગડે ધર્મપત્નિી વૈશાલીબેન સાથે વહેલી સવારે જ મતદાન કર્યુ હતું. મતદાન કેન્દ્ર બહાર નિકળતા સાથે જ તેમણે 'વી'ની સાઇન દર્શાવી પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતા. આ પ્રસંગે પુત્ર હિરવ પણ તસ્વીરમાં નજરે પડે છ.ે(તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:51 pm IST)