Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

૯૭-સાવરકુંડલામાં સવારના ૮ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા સુધીમાં કુલ ૧૮.૫૫ ટકા મતદાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧ :  ૨૦૨૨ (ગુરુવાર) વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો છે તેમાંથી ૯૭-સાવરકુંડલા બેઠક પર આજરોજ સવારના ૮ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા સુધીમાં કુલ ૧૮.૫૫ ટકા મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ મતદારોની ટકાવારી ૨૨.૭૦ છે અને મહિલા મતદારોની ટકાવારી ૧૪.૦૬ છે.

(1:54 pm IST)