Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરમાં એકી સાથે સોસાયટીના ૫૦ લોકોનું મતદાન

 જામનગર : પાર્ક કોલોની resident  ગ્રુપ જે Jamnagar 78 વિધાનસભા અંતર્ગત ના એરિયામાં આવે છે તે સર્વે સીમંધર heights ખાતે એકી  સાથે ૫૦ થી વધુ લોકો મતદાન માટે એકત્ર થયાને લોકશાહી નું પર્વ ઉજવ્‍યું હતું. જેમાં અશોકભાઈ વશિયર, રાહુલ ભાઈ મોદી, જીત માડમ, વિપુલ કોટક, પરસભાઈ મોદી, મોનીશ મેહતા, રાજુભાઈ ભરદિયા તથા અન્‍ય નાગરિકોનો સમાવેશ થાય છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:59 pm IST)