Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરમાં ભાજપના ઉમેદવાર અકબરીનું પરિવાર સહમતદાન

જામનગર : શહેરમાં દેવરાજ સ્‍કૂલ ખાતે ૭૯ દક્ષિણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર દિવ્‍યેશ અકબરીએ પરિવાર સાથે લોકશાહીના પર્વે મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(1:59 pm IST)