Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગર ‘આપ'ના ઉમેદવાર મનોજ કથીરીયાનું મતદાન

 જામનગર દક્ષિણ ૭૯ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ કથીરિયાએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(2:00 pm IST)