Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરમાં જાડેજા દંપતિનું મતદાન

જામનગર ૭૮ ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્‍દ્રસિંહ જાડેજાએ સજોડે ગીતા વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(2:01 pm IST)