Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગર ‘‘આપ''ના ઉમેદવાર પ્રકાશ દોંગાએ મતદાન કર્યું

જામનગરઃ જામનગર ૭૭ ગ્રામ્‍યના આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રકાશ દોંગાએ તેનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(2:04 pm IST)