Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હકુભાનું સહપરિવાર મતદાન

જામનગર : પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા હકુભાએ આજે જામનગર ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું ત્‍યારની તસ્‍વીર.

(3:32 pm IST)