Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પૂ. મોરારીબાપુએ તલગાજરડામાં મતદાન કર્યું

ભાવનગર : જાણીતા કથાકાર મોરારીબાપુ એ તેમના વતન ભાવનગરના તલગાજરડા ગામે સવારે મતદાન કર્યું હતું. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(2:08 pm IST)